Gujarati Quote in Thought by soham brahmbhatt

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે આપણી માતાને કાંઈ થઇ તો આપણે હલબલી જઈએ છીએ. તો પછી આપણને કર્મભૂમિ, જન્મભૂમિ દેનારી ભારત માતાનો આદર કેમ નથી કરતા.? મનમાં એમ છે કે આ કોરોના વાઇરસ થી શું થવાનું અરે જાગો આ જ સમય છે એકતા બતાવવાનો.
ગાંધીજી , સરદાર પટેલ અને બીજા નામી અનામી કેટલા દેશ ભક્તો માત્ર નાની પંખા વગરની કોટડી માં રહિયા વર્ષો સુધી. તો શુ આપણે આ આઝાદીને લજાવશું? મનમાં રહેલી આ બધી નિષ્ક્રયતાને દૂર કરો અને દેશ ને આ મહામારીથી બચાવો.
21 દિવસ ના લોકડાઉન માટે જો પોલીસ ને તમારા માટે ઉભું રહેવું પડે ને તો તમારું શિક્ષણ, તમારી સમજણ અને જીવતર બધું ધૂળ બરાબર છે. ભારત માતા માટે આટલુ ના કરી શકો? ઘરમાં રહો અને મનની નિષ્ક્રિયતા દૂર કરી દેશની મદદ કરો.

#Passive

Gujarati Thought by soham brahmbhatt : 111379066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now