Gujarati Quote in Questions by Arzoo baraiya

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બંધ થઇ ગયા સ્વર હૃદયના,ખાલી અવાજ આવે છે,
શ્વાસની સુવાસને કોઈએ ડબ્બીમાં ભરી
શરીર આખે આખુ અહીં ખેદમાં છે,
આ ધબકતા હૈયાને કોણ ફરી ધબકતું કરે
કે એનો પાસવર્ડ 21 દિવસની કેદમાં છે. 😔
આરઝૂ.
#પાસવર્ડ

Gujarati Questions by Arzoo baraiya : 111378939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now