Gujarati Quote in Blog by Jay _fire_feelings_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોનાનો સુરજ ગળી, થયું પ્રત્યક્ષ શમણું,,
કહેં, રાતલડી નું જોર, આજ થયું છે બમણું,,

અરે શું ખબર એને,
મારી પાપણ ની ખાંડણીમાં જો તારલાઓ ખમણું,,
પ્રભાતી મુખ થશે ઓર નમણું, તેજ તો બમણું 'ને બમણું,,

ખબર નથી કે શું,,?
અજવાળી કિરણો તો છે, અનેરું અંગ એનું જમણું,,
ઉછળે આભે 'ને અડે ભોંએ, કુંપળ ધરા નું કુમણું ને કુમણું,,

અરે ખબર પડી કે નહીં,,?
હેરાનીએ સુરલે હાથમાં લીધું લમણું, 'ને સર્જાયું શમણું,,
અંધારું બસ બે પળ, બાદ નીકળે ચાંદ, તેજ બમણું 'ને,,,,,!!!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111378782
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now