#પાસવર્ડ
સવાર ના ઉઠું તો યાદ માં તું ,
સુવું તો સપના ની રાત માં તું,
રડું તો આંખ ના આંસુ માં તું,
હસુ તો ચેહરા ના સ્મિત માં તું,
મારા દરેક જગડાં ની હાર માં તું,
જીવન ના દરેક સુખ દુઃખ માં તું,
આમ તો નથી રેહતો રૂબરૂ માં તું,
તો ય છે મારી આસપાસ માં તું,
ક્યાં-ક્યાં રહેવા લાગ્યો છે સામેલ તું,
ક્યાંક બેકગ્રાઉન્ડ ના વોલપેપર માં તું,
ને ક્યાંક મોબાઈલ ના પાસવર્ડ માં ય તું..!!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!
(શીતલ બાવા)