કોઈ ની લાગણી સાથે રમતા નહીં મિત્રો..
ખાસ કરીને તે જે તમને તમારા થી વધારે તમને પોતાના મને છે મિત્રો..
હૃદય મા સ્થાન આપ્યું છે જેણે મિત્રો..
એવું ના કરતા કે તમે તમારી નજર માંથી ઉતરી જશો મિત્રો..
એક એવો પાસવર્ડ
લાગી જશે કે જે કદી એ ખૂલશે નહીં મિત્રો..
બંધ તાળાં વાળા ઓરડામાં પણ સમય જતાં ધુળ લાગી જાય છે મિત્રો..
આ તો કોઈ નુ દિલ સે કોઈ ની લાગણી સે મિત્રો..
પાસવર્ડ ના લાગવા દેતા મિત્રો..
સમય ની સાથે સાથે સંભાળી લેજો થોડું સમજી લેજો મિત્રો..