Gujarati Quote in Blog by Hiral Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુ:ખનાં ઢગલામાંથી સુખને ચાળી લઇશું,
સાથે હોઇશું તો સઘળું સંભાળી લઇશું.

*સ્મિત છલકતો મનગમતો ચહેરો જોવાનું સુખ,*
*સઘળાં સુખ કરતાં મોટું સાથે હોવાનું સુખ.*
*સુખ–સમૃદ્ધિ એકમેકમાં ભાળી લઇશું.*
*સાથે હોઇશું તો સઘળું સંભાળી લઇશું.*

*ચિંતાના વાદળ તો આજે સઘળે ફેલાયાં,*
*પાંપણનાં પડદા પણ થોડા થોડા ભીંજાયા.*
*ચલ થોડી જૂની યાદો પંપાળી લઇશું.*
*સાથે હોઇશું તો સઘળું સંભાળી લઇશું.*

સુખ નો પાસવર્ડ શોધવા ની જરૂર નથી
બસ આપડી અંદર જ છે.
બસ ઑળખતા આવડવુ જોઇએ.
#પાસવર્ડ

Gujarati Blog by Hiral Shah : 111378535
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now