એક hacker કોઈ પણ passward hack કરી શકે... પણ જિંદગી ના passward hack કરવા માટે ઈશ્વરની કૃપા જ જોઈએ... એ connecting dots સમજવા માટે હૃદયની નિર્દોષતા અને કરુણા જોઈએ... talent, training, tracking, motivation, speed, practice time, competition, quick views, sharp analysis, creativity, database and time management આ બધું ખુદને તૈયાર કરવા જરૂરી છે પણ એના કરતાં પણ જરૂરી છે માણસ સંજોગો સામે બાથ ભીડીને જેટલો ઝડપ ભેર બહાર નીકળી શકશે તેના પર છે... મહાન બનવા માટે મહાન વિચારો અને આદર્શ હોવા જરૂરી છે. જે કર્મો આપણે પ્રેરણા રૂપી બળ આપી શકે... આપણું જીવન જ્યારે આપણાં માટે જ પ્રેરણા રૂપ હોવું જોઈએ.. માનવતા માટે કંઈક આપી જાણે કે સમાજકલ્યાણ કે જીવકલ્યાણ અર્થે...