Gujarati Quote in Religious by Abhijit A Kher

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગવતી ગીતા_ એટલે "માં પાર્વતી દ્વારા એક પુત્રી તરીકે પિતાને થયેલા જિજ્ઞાસા વશ પ્રશ્નો ના ઉત્તર"

ભગવતી ગીતા એ અત્યંત પ્રાચીન વિજ્ઞાનિક યુક્ત સત્યો ને પ્રગટ કરે છે... જેનું આજનું આધુનિક વિજ્ઞાન આજે તેજ વસ્તુ નું પ્રતિપાદન કરે છે(કબૂલ કરે છે)....

ધન્ય છે મહાન હિન્દુ સંસ્કૃતિ અને ધન્ય છે મહાન હિન્દુ ધર્મ ને..... કોટી કોટી નમન.... 🙏🙏માં ભગવતી તમને...🙏🙏🙏

ધન્ય છું હુ કે એક હિન્દુ તરીકે હિન્દુ પરિવાર માં જન્મ લેવા માટે...


https://www.facebook.com/groups/196496250904873/permalink/608475759706918/

Gujarati Religious by Abhijit A Kher : 111378266
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now