દરેક પતિ મોબાઈલમાં પાસવર્ડ રાખે છે
જો પત્ની ને પાસવર્ડ ખબર પડી જાય ને તો બીજા દિવસે ફરી બદલાઈ જાય.
એટલે જ દરેક પત્ની પતિના મોબાઈલનો પાસવર્ડ છુપાઈ ને શોધતી હોય છે .
જે દિવસે પતિ મોબાઈલમાં પાસવર્ડ રાખવાનું બંધ કરી દેશે ને એ દિવસ થી પત્ની પતિનો મોબાઈલ ક્યારેય નઈ અડે ...
😂🤣😅😅😅😄😁
#પાસવર્ડ