#પાસવર્ડ
પાસવર્ડ એટલે આપણા અંગત...
આપણે સુખી છીએ કે દુઃખી ...
એક નજરમાં એ માપી લે...
ફોન પરથી આપણો અવાજ,
સાંભળીને એ સઘળું જાણી લે...
આપણી ઈચ્છાઓને પૂર્ણ કરે...
સાચો પાસવર્ડ તો આપણું કુટુંબ અને આપણા મિત્રો જ છે
( મોટા ભાગના લોકો પોતાના મોબાઇલ કે અન્ય વસ્તુઓ માં પોતાના સ્વજન કે મિત્રો કે તેમના જન્મદિવસ નેજ પાસવર્ડ સ્વરૂપે રાખે છે
આ એક વાસ્તવિકતા છે)