Gujarati Quote in Poem by Hiren Kathiriya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે દરિયો હતો શાંત એ પાછો તોફાની થઈ ગયો,

4 દિવસમા તો આ માનવી પાછો ઘરની બહાર નીકળતો થઈ ગયો,

'આપણો તો વાળ પણ વાંકો થાય નહીં' એવું કેવા વાળો માનવી પણ ઘર મા રહેતો થઈ ગયો,

ખબર નઈ આ માનવી ને હજી પણ કોનો પાવર રહી ગયો,

માણસ માણસ ને ભેંટીને રોગ ફેલાવતો થઈ ગયો,

ખબર નઈ ભગવાન આ માનવી કેમ અચાનક તને યાદ કરતો થઈ ગયો,


આભાર ભગવાન તારો કે આ માનવી પોતાના પરિવાર સાથે રહેતો થઈ ગયો,

સાદગી થી એક બીજાની સામે માનવી હાથ જોડતો થઈ ગયો.

#stayhome
#StaySafe

Gujarati Poem by Hiren Kathiriya : 111377811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now