Gujarati Quote in Whatsapp-Status by HINA DASA

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારો કર્મ કરવામાં અધિકાર છે સજા આપવામાં નહિ અને કોઈને મળેલી વ્યથા,કથા, આધિ,ઉપાધિ પર કોઈ ટીકા ટીપ્પણી કરવાનો. કોઈ વ્યક્તિ દુઃખી હોય તો આપણને જરાય હક નથી કહેવાનો કે એમના કર્મોની સજા છે, આપણી ફરજ છે એમના માટે મદદ કરવાની, એમને સહાનુભૂતિ આપવાની, એમને માટે પ્રાર્થના કરવાની. આપણે વિધાતા નથી માણસ છીએ.... દુઃખી, આતતાયી માણસોને ઈશ્વર જલ્દીથી સુખ આપે, આમાંથી ઉગારે એવું સહૃદય પ્રાર્થના કરીએ. એ પરમપિતા દયાના સાગર છે ને એ જ મદદ કરી શકે છે....

Gujarati Whatsapp-Status by HINA DASA : 111377806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now