બુદ્ધિ ને પણ વહેમ થયો છે, હું જાણું છુ એ કેમ થયો છે; કહું! કોઈને કહેશો નહિ કે, પહેલી જ નજરે પ્રેમ થયો છે. પ્રેમ તો જુનો છે, કોણ કબુલાત કરે પ્રેમ ના શબ્દો થાકી, કોણ રજૂઆત કરે વાત કરવાને બંને છીએ તત્પર પણ કોણ વાતની શરૂઆત કરે કેટલાય વર્ષે મળી છે તું હે સખી, મેં સજાવી છે તારી માટે ગઝલ ની પાલખી; તું સમય ને લે બરાબર પારખી, એટલે જ તાજી શાયરી છે મેં લખી. ચાહે છે કોઈ કોઈને, પામે છે કોઈ કોઈ બુઝાવે પ્યાસ પાણીથી, કોઈ બુઝાવે પ્યાસ આન્સૂથી વીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે, તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે, કેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ, કેટલી રંગીન હતી પળો, સહવાસ માં તારા જ માનેલ. મારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે પરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય યાદ આવીને રડાવે to તેને મહોબ્બત કેહ્જે.....