Gujarati Quote in Shayri by Honey

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વલણ હું એક સરખું રાખું છું આશા ને નિરાશા માં ,
બરાબર ભાગ લઉં છું જિંદગી ના સૌ તમાશા માં ,
તેમ છતાંય ,
સદા જીત થાય એવું કાંઈ નહી , હારું છું હું બધા માં .
પણ એ હાર ને હું નથી પલટાવી દેતી એવી હતાશા માં.
- Honey Lakhlani

Gujarati Shayri by Honey : 111377692
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now