વિશાલ: અરે યાર, ઓલી મારી કોલેજ વખતની crush ની દીકરી જોડે મારા દીકરા ની વાત ચલાવ ને...
સુરેશ : કેમ, પછી વેવાણ સાથે.....??!!!
વિશાલ: ના રે... વેવાણ સાથે લફરા કરવા એ આપણા સંસ્કાર નથી
પણ... એ બહાને મારો દીકરો એને મમ્મી તો કહેશે.. ... એ સાંભળી ને દીલ ને ટાઢક થશે..
#ભૂતકાળ