Gujarati Quote in Shayri by Dhaval darji

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ભૂતકાળ
સમયની સળને ખોલીને હૃદયની વાત કરવી છે
વીતેલી પળને ખોલીને હૃદયની વાત કરવી છે.
અહીં હરેક શબ્દમાં છુપાયેલો છે ભૂતકાળ
પ્રણયની ક્ષણને ખોલીને હૃદયની વાત કરવી છે.

Gujarati Shayri by Dhaval darji : 111377473
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now