#ભૂતકાળ
#ભૂતકાળ
વિતેલા સમય ની યાદો પાછી તાજી થઈ ઉનાળાના એ તડકામાં અને આપણા એ બાળપણમાં જે ડેલા ની બહાર નીકળવાની મનાઈ હતી આજે એજ ડેલા ની બહાર નીકળવાની પાછી મનાઈ થઈ.
ફરક એટલો જ છે કે ત્યારે વડીલોનો ડર હતો આજે કોરોના નો ડર છે.
™👬દોસ્ત આ 🌍દુનિયા છે
Writer By.AJAY POSHIYA