બધા પોતાના ખરાબ ભૂતકાળથી ભાગતા હોય છે,
પણ લોકોને એ નથી સમજાતું કે ખરાબ ભૂતકાળ સાથે અનેક સારી યાદો પણ સચવાયેલી હોઈ છે,
જે યાદ આવતા મોઢા પર એક અલગ જ ખુશી આવી જતી હોય છે,
અને ખરાબ કે સારી યાદો આપણા પોતાના અસ્તિત્વનો એક હિસ્સો છે,
પોતાની જાતથી દૂર કિયા કોઈ જઈ શકે છે?
#ભૂતકાળ