....ખોટું બોલવાથી પાપ લાગે,
પણ સાચું બોલવાથી પથારી ફરી જાય એનું શું !!
😂😂😂😂😂
બધા કહે છે શિયાળામાં વહેલું ઉઠવું સારું,
પણ ઉઠીને શું મંજીરા વગાડવાના ?
😂😂😂😂😂
કામ એવું કરો કે મમ્મી કહે,
તું રહેવા દે હું જાતે કરી લઈશ !!r
😂😂😂😂😂😂
કોઈના પ્રેમમાં પડવું એના કરતા,
આ ઠંડીમાં બે ગોદડા ઓઢીને પડી રહેવું સારું !!
😂😂😂😂😂
ઘડિયાળ તો રોલેક્ષની જ જોઈએ,
બાકી રાડો તો ઘરવાળી રોજ નાખે જ છે !!
😂😂😂😂😂
આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર નથી,
કેટલાક લોકો બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે છે !!
😂😂😂😂😂
૨૦૦૦ ની નોટ અને X RAY રિપોર્ટ
આ બે વસ્તુ માં માણસો ને ભલે ખબર ના પડતી હોય
તો પણ એક વાર ઊંચી કરી ને તો જોવેજ ............ 😀😃😄😁😆😅😂🤣
નાક બંધ હોય કે નેટ,
ગુંગળામણ તો સરખી જ થાય !!
😂😂😂😂😂
અમુક લોકો નાળિયેર કાને રાખીને એટલી વાર ચેક કરે,
કે નાળિયેર પણ અંદરથી બોલે ભાઈ લઇ લે હું જ છું !!
😝😝😝😝😝😝
ઘરનાને ચિંતા છે કે આને કોણ મળશે,
દોસ્તોને ચિંતા છે કે આને હજી કેટલી મળશે !!
😝😝😝😝😝😝
[આજકાલના છોકરાઓ પાસે ચા પીવાના પૈસા ભલે ના હોય,
પણ દાઢી એવી રાખશે જાણે જયપુરના કિલ્લાનો રાજા હોય !!
😂😂😂😂😂😂
બાટલો અને બાટલીમાં શું ફરક.....
બાટલો ચઢાવવો પડે ને બાટલી
એની મેળે જ ચઢી જાય !!
😂😂😂😂😂.