Gujarati Quote in Motivational by Chhaya Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુરજ ના સોનેરી કિરણો થી ઉભરાતું આ ચિઞ,
સુયૉદય અને સુયાૅસ્તના દશઁન કરાવતું આ ચિઞ ,
પક્ષીઓના મધુર કલરવ થી ઉભરાતું આ ચિઞ ,
ઘટાદાર વૃક્ષોથી ઘરતીમાતા ને સજાવવું આ ચિઞ ,
હરિયાળા ખેતરો થી હરખાતું આ ચિઞ ,
છમ છમ વહેતાં ઝરણા થી ઝબકતું આ ચિઞ ,
પવઁતો ના શિખરો ની શિખા થી શોભતું આ ચિઞ ,
મંદિરો ની ઘજા ઓ લહેરાવતું આ ચિઞ ,
કુદરત ની આહ્દાલાયક દશાઁવતું આ ચિઞ ,

આજે એ જ હવા એ વળાંક લીઘો ,
માણસ ને ધરમાં રાખી,
કોરોના નો કેર વરસાવી દીધો.

Gujarati Motivational by Chhaya Shah : 111376485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now