Gujarati Quote in Whatsapp-Status by D Ipak Makasna

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે એક વસ્તુ જોયું..😱😱

બારેમાસ લોકોને ઉપદેશો અને ભાષણ આપવાવાળી આખી ગેંગ ગાયબ થઈ ગઈ છે.

૧) કથાકારો,
૨) સ્વામીઓ,
૩)બાબાઓ,
૪) ૧૦૧% ગેરંટીવાળા જ્યોતિષ,
૫) પપુધધુઓ,
૬) મહંતો,
૭) મઠાધિષો,
૮) આચાર્યો,
૯) મહારાજશ્રીઓ,
૧૦) પ્રગટ બ્રહ્મસ્વરૂપો,
૧૧) મહામંડલેશ્વરો,
૧૨) ૧૦૦૮વાળાઓ,
૧૩) વેદાંતાચાર્યો,
૧૪) ગોલ્ડમેડાલીસ્ટ જ્યોતિશો,
૧૫) પગે લાગવાની લાઈન હોય એવા મહંતો,
૧૬) ભૂવાઓ,
૧૭) કલિયુગના સતગુરુઓ,
૧૮) મોટિવેશન ઈસ્પીકરો
૧૯) ઈશ્વરના એજન્ટો
૨૦) આસ્થા, લક્ષ, સંસ્કાર જેવી ટીવી ચેનલોમાં અને યુટ્યુબમાં 24 કલાક બકવાસ કરનારાઓ સહિત કેટલાય નામી-અનામીઓ....

ટૂંકમાં આખી ઉપદેશ આપવાવાળી ગેંગ જ ગુમ થઈ ગઈ છે...

જોયું ને? જોયું ?
આ ગેંગને જોઈ લેજો..હો
મુશ્કેલીના ટાઈમમાં આખી ગેંગ ક્યાંક ગાયબ થઈ ગઈ છે.

જેવો વાયરસ ખતમ થાશે એટલે આ ગાયબ થઈ ગયેલા ઉપરના 20 વાયરસ પાછા આવશે.

અસલી વાયરસ ઓળખો..અસલી ધર્મ ઓળખો.

Gujarati Whatsapp-Status by D Ipak Makasna : 111376384
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now