ખબર નહીં કે તેમની યાદમાં શબ્દો મળી જાય છે...
બની જાય કવિતા મજા ની...
એક ચિત્ર રચાયું જાણે
સાથે હું ને તું...
મારા સપનાં ના મહેલ માં ફરી લવ તેમની સાથે...
ખબર હસે તેમને કે નહીં...
ચાલ ને થોડું તારી સાથે ઘુમી લવ...
મારી રચના માં લખી લવ નામ તારૂં ...
તને કહ્યા વગર જ ચાલ ને હું પણ થોડું તારી સાથે જીવન જીવી લવ...
મજા ની તસ્વીર તારી ને મારી સાથે રોજ જોય લવ...
મારી એકલતા માં રોજ તને મહેસુસ કરી લવ...