વિશ્વ રંગમંચ દિવસ પર
મે મારી સગી આંખે જોયેલ નાટક એટલે
"દેશ કે લુંટેરે"
ઘણા બધા કિરતાર છે આમા , વિશ્વના સૌથી મોટું નાટક છે આ , જેમાં દર્શકની સંખ્યા વધતી જાય છે , નાટકમાં ક્યારેક ક્યારેક હીરો પણ જોવા મળે છે પણ મોટા ભાગના વિલનના રોલમાં જ છે .
મનોજ સંતોકી માનસ