ધરતીનાં કેનવાસ પર
લીલાલીલા ચિત્ર બનાવી
આવો વૃક્ષ લગાવી
વૃક્ષ ને મિત્ર બનાવી
દુનિયા ના ચિત્રમાથી
પ્રદૂષણ ને મિટાવી
આવો વૃક્ષ લગાવી
વૃક્ષ ને મિત્ર બનાવી
સુગંધથી ભરપૂર થાય ધરતી
એવું અતર બનાવી
આવો વૃક્ષ લગાવી
વૃક્ષ ને મિત્ર બનાવી
આ દુનિયારુપી જીવિત ચિત્ર ને
ચરિત્ર બનાવી,
આવો વૃક્ષ લગાવી
વૃક્ષ ને મિત્ર બનાવી
#ચિત્ર
Khushi Trivedi