બીજું બધું તેલ પીવા ગયુ તમે મોબાઇલ સાચવજો...
હાથ માં થી પડ્યો ને તો કોઈ રિપેર કરવા વાળું ય નય મળે...!
ધોયેલા મૂળાની જેમ ખૂણા માં પડ્યા રેહેશો.... એકલા...🤣🤣
ઘર માંથી કોઈ એમનો ફોન પણ અડવા નહી દે.....😡😝😡
અને ઓનલાઇન નહી દેખાશો તો પબ્લિક સમજશે કે.....
#Party ગઈ...🤔
H@B