આજકાલ પુરા ભારતદેશમાં કોરોના વાઇરસને લીધે સરકાર તરફથી લોકડાઉન જાહેર કરેલ છે છતાંય લોકો કોઇપણ જાતનો ડર કે બીક રાખ્યા વગર આમ ખુલ્લામખુલા રોડ રસ્તા ઉપર ફરી રહ્યા છે તેમને જવાબદારી જેવુ કોઇ જ ભાન નથી કે જો મને આ કોરોના વાઇરસનો ચેપ લાગશે તો મારો આખો પરિવાર આ બિમારીમાં નિર્દોષ હોમાઇ જશે!!!
(તમે સલામત તો તમારો પરિવાર સલામત.)