આજે પહેલા જેવો
રવિવાર આવ્યો મિત્રો,
આજે ફરી પરિવાર એક થયો હોય એવું લાગે છે મિત્રો,
ખોવાઈ ગયા હતા બધા સાથે હોવા છતા મિત્રો.
આજે લાગે છે ફરી ખોવાયેલા મળ્યા મિત્રો.
આજે બધા સાથે બેસીને જમ્યાં મિત્રો.
નહોતો સમય કોઈ
પાછે સંબંધો અજાણ્યા બની ગયા હતા મિત્રો.
આજે પહેલા જેવો રવિવાર આવ્યો મિત્રો.