Gujarati Quote in Questions by Kamlesh

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" નિર્વિષી "

આ વનસ્પતિ શોધવાની છે આપણે...

બને એટલું જલ્દી...

પણ આની વિશે આપણી પાસે કોઇ માહિતી નથી...
ફક્ત નામ સિવાય...
હા આના ફૂલ આસમાની રંગના કે જાંબલી રંગના હોય છે..

કોઇને પણ આના વિશે કંઇ પણ માહિતી હોય તો શિઘ્રાતીશિઘ્ર આપવા વિનંતિ...

Gujarati Questions by Kamlesh : 111375120
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now