Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુરત
સુરત માટે રાહત ના સમાચાર
ગઈકાલે શંકાસ્પદ કોરોના ના 8 પેન્ડિંગ સેમ્પલ નો નેગેટિવ રિપોર્ટ આવ્યો
હાલમાં એક પણ સેમ્પલ પેન્ડિંગ નથી
યોગીચોક, વરાછા, ગોપીપુરા, અડાજણ, કૈલાશ નગર, કતારગામ અને ઉધના ના 8 શંકાસ્પદ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા.
આ આઠ પેશન્ટ સ્મીમેર, સિવિલ અને મહાવીર હોસ્પિટલમાં છે દાખલ

Gujarati News by બાબા સત્સંગી : 111374979
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now