દસ વરસના દામ્પત્ય જીવન પછી પણ મારી પત્નીને એમ લાગતું હતું કે હું તેને પ્રેમ નથી કરતો. તેણે છૂટાછેડા માટે અરજી કરી. જજે પહેલા મને મારી વાત રજુ કરવા કહ્યું. હું જે કંઈ બોલ્યો તે બધું મારી પત્નીના પક્ષમાં બોલ્યો.
જજ ઊભા થઈ ગયા અને મારી પત્નીએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી.
#પક્ષ