આપણને આ સમય કેટલો મસ્ત મળ્યો છે...જેમાં જૂની વાતો વાગોળી શકાય... આખો પરિવાર સાથે બેસે ને જે મજાક મસ્તી જામે...કે જેમાં ઘરના બધા લોકો સાથે એ મસ્ત મજાની પક્ષા પક્ષી જામે...સાહેબ સાચે કુદરતે મસ્ત સમય આપ્યો છે પરિવાર સાથે જીવી લેવા માટે...કારણકે જ્યારે વેકેશન પડે ને ત્યારે પણ આપણે ફરવા માટે નીકળી પડીએ છીએ અને ત્યાં જઈ ને પણ કેવો ફોટો પાડીશ તો વધુ લાઇક્સ મળશે એના મોહ માં પરિવાર ને ત્યાં તમે જ્યાં ફરી રહ્યા છો ત્યાં પણ સમય નહિ આપી શકતા...એટલે આ સમય છે ઘર ના એ દરેક ખૂણા ને ઓળખવાનો...તમારા પોતાના રૂમ સાથે પણ તમારી એ ઘણી બધી યાદો હશે...ખુદ સાથે વાર્તાલાપ કરી ને વાગોળો...સાચે જ સાહેબ મજા આવશે...
મારી આ વાત કેવી લાગી જરૂર થી કોમેન્ટ માં જણાવજો...🤗🙏
#પ્રેમ
#લાગણી
#સંવેદના
#પક્ષ