લોકડાઉન બાદ બધે આજે એટલી તો શાંતિ હતી કે સાંજે બહાર કાર સાફ કરવા નિકળ્યો તો બાજુની રો હાઉસની સ્કીમના દીવાલ નજીકનાં એક ઘરમાં પતિ પત્ની નોર્મલ અવાજે વાતો કરતાં હતાં તે સ્પષ્ટ સંભળાયું. કૂતરાં પણ બપોરે સુઈ 5 થી 6 ભસાભસ કરે. રાત જેવું જ લાગે. બપોરે તો જાણે રાતના બે અઢી વાગ્યા હોય તેવી શાંતિ.
બિચારો કોરોના તડકે એકલો ધગીને સળગી જશે.