Gujarati Quote in Microfiction by Dipti

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનોદશા : માઇક્રોફિક્શન


મહામારી વચ્ચે અડીખમ નાગરીકો માટે ઉભા રહતા પોલીસ દળ માટે સહાયતા પેટે વસ્તુ પોહચડવા બદલ હસતા હસતા ઇન્ટરવ્યુ આપતા અમારા સોસાયટીના મુખ્ય અધ્યક્ષ અચાનક છંછેડાઇ હાલતા થાય છે.

કારણ: તેમની દિકરીએ પોલીસ દળમા જોડવાની ઇચ્છા બધા સામે પ્રતકારને ભુલથી જણાવી દીધી.

Gujarati Microfiction by Dipti : 111374524
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now