English Quote in Romance by Ved Patel

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ નો અવાઝ


મારા દિલ નો અવાઝ સાંભળ
એ તને જ સંભાળે
સાચું કહું છુ વ્હાલી
એ તો મરે
ને જોડે મને પણ મરાવે

તારા ચાલ ની પાછળ દોડે
તારા ઝાંઝર ના અવાઝ માં રણકે
તારા સ્મિત ઉપર વરસે
તને પામવા એ તડપે
ને જોડે મને પણ તડપાવે

તારું દિલ પામવા
મારુ દિલ પલાળે
એ રાત્રે જાગે
ને મને દિવસે ઉંઘાડે

તું હરણ ના જેમ ચાલે
ને એ સિંહ ની જેમ દોડે
એ તડાપ મારે
ને તું શરણાગતિ સ્વીકારે


રચનાકાર : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ , 24 ગોકુલ સોસાયટી , કડી
મોબાઈલ નંબર - 9723989893

English Romance by Ved Patel : 111374515
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now