નવરાત્રીમાં માતાજીને કરવા જેવી પ્રાર્થના
હે માતાજી,
મને મારા ભાગ્ય મુજબ *કણ* આપજે,
હિંમતભેર ચાલી શકુ તેવા *ચરણ* આપજે,
હંમેશા કોઈનુ સારુ કરી શકુ તેવુ *આચરણ* આપજે,અને
સદાય મુખપર સ્મિત ને હૈયે તારું *સ્મરણ* આપજે,
થાકી હારી જાઉં ત્યારે તારુ *શરણ* આપજે.
*ચૈત્રી નવરાત્રીના જય માતાજી*🙏🏻🚩