કોરોના સાથે Chatting
હું : Hello Mr. Corona 😏🙄😷
તમને નથી લાગતું તમે ભારતની મહેમાન ગતિ માણો છો
એના ઘણા દિવસો થયા છે હવે તમારે તમારા પરિવાર પાસે જવું જોઈએ? ,😒😠😷
Mr. Corona: , અરે ના ના હું તો હમણાં જ આવ્યો અને તમે મને
ભગાડો છો
અને મને એમ કહો તમને કોને કહ્યું કે હું કોરોના છું?
હું: 😱😨 હે.. તમે કોરોના નથી ? તો કોણ છો ? 😷
Mr. Corona: 😂😂😂 Son of Corona શું
હું: તો કોરોના ક્યાં છે? 😷
Son of Corona : Itali & Chaina માં આંટા મારતાં હશે મારા પપ્પા 😎 જોઈલો .હું તો કંટાળી ગયો એટલે થયું જરા India માં આંટો માર્યાવુ
આમ પણ બધા બહુ વખાણ કરે છે એટલે આવી ગયો .😎
હું : 🤔🤔તો તમે Son of Coronaછો
જો તમે આવા ખતરનાક શો તો તમારા પીતા શ્રી કેવા ખતરનાક હશે ? જણાવ છો ? 😨 😷
Son of Corona : 😂😂🤣🤣 Itali & Chaina ના ખબર કાઠી લો
મારા પપ્પા અને મમ્મી હજુ આવ્યા નથી બસ વિચારી લો એ આવશે એટલે તમારું શું થાશે? 😂😎
ઘરમાં છો ત્યા સુધી નહીં આવે
ઘરની બહાર નીકળો એટલે બોલાવુ આખા પરીવાર ને 😂😂😂😂😂🤣
હું : 😷😷😨😨😖☹️🙁😫😫😥😓🤒🤒🤕😷🤧
Dip@li