*વાયરસને લીધે ....*
✳વેનિસ નદીનું પાણી ચોખ્ખું થઈ ગયું...
✳ઇટાલીના દરિયા કિનારે ડોલ્ફીન આવતી થઈ...
✳જાપાનમાં હરણો રોડ પર ફરતા થઈ ગયા...
✳ચીનનું પ્રદૂષણ રેકોર્ડ લેવલ પર ઘટી ગયું...
✳️શહેરોમાં ઝાડનાં પાંદળાં માં ચમક આવી ગઈ છે
✳️પક્ષીઓ ની ચહેલ પહેલ વધી ગઈ છે
✳️પક્ષીઓ નાં ગીતો હવે બધાને સંભળાય છે
✳️આકાશ ભૂરાની બદલે બ્લૂ દેખાય રહ્યુ છે
✳️રાત્રે આકાશ તારાઓ થી ભરપૂર દેખાય રહ્યુ છે
✳️હવા ચોકખી થઈ રહી છે
✳️પ્રક્રુતી ખીલી રહી છે
✳️પ્રાણી પક્ષીઓ ડર વગર ફરી રહ્યા છે
✳️ધ્વનિ પ્રદૂષણ તદ્દન ઘટી ગયું છે
✳માણસો બીમાર થઈ રહ્યાં છે .....
પૃથ્વી સાજી થઈ રહી છે...!!!
ટુંક માં સાર અે છે કે...
*"આપણે જ વાયરસ છીએ,"*