Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ગ્લાસ દૂધ કરશે તમારી દરેક સમસ્યા દૂર, નહીં ઘટે કોઇ અમંગળ ઘટના

દૂધ સ્વાસ્થ્યનો ખજાનો હોય છે. કેલ્શ્યિમ યુક્ત દૂધમાં અનેક રોગથી લડવામાં સિદ્ધ હોય છે. દુધના ઉપયોગ અંગે તો દરેક લોકો પરિચિત હશે. પરંતુ શુ તમે જાણો છો કે દૂધનું જ્યોતિષીમાં ખૂબ મહત્વ છે. હિન્દુ ધર્મમાં દૂધ પંચામૃત માનવામાં આવે છે. પંચામૃત એટલા દહીં, ઘી, મધ અને ખાંડની સાથે દૂધને પંચામૃતમાં સામેલ કર્યું છે. પંચામૃતને સેવનથી માનવની શરીરને સકારાત્મક ઉર્જા મળે છે અને એટલું જ નહીં તેનાથી રોગ સાથે લડવાની ક્ષમતા પણ મળે છે. આજે અમે તમને દૂધથી થતા કેટલાક ચમત્કારિક ઉપાય પણ જણાવીશું. જેના ઉપયોગથી તમે તમારા જીવનની સમસ્યાને સમાપ્ત કરી શકો છો.

જો તમારા કોઇ પરિવાના સદસ્યો સાથે વારંવાર એક્સિડેન્ટ થઇ રહ્યો છે અને દરેક કોશિશો કરવા એવી ઘટનાઓ રોકાઇ નથી રહી તો જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલો સહેલો ઉપાય જણાવીશું. જેના માટે તમે દર મંગળવારે આશરે 400 ગ્રામ દૂધ, જેમા ખાંડ અને ચોખા મિક્સ હોય. નદીમાં પધરાવી દો. તમારી સાથે આવી અમંગળ ઘટનાઓ થવાની બંધ થઇ જશે.

જ્યોતિષ અનુસાર દૂધના ઉપાય દ્વારા જીવનની આર્થિક સમસ્યાઓથી પણ મુક્તિ મળી શકે છે. તેના માટે તમારે રોજ રાતે એક ગ્લાસ દૂધ માથા પાસે રાખીને સૂઇ જાઓ અને સવારે તેને બબૂલના ઝાડ પર ચઢાવી દો. કહેવાય છે કે આવું કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન હોય છે અને જીવનમાં આવી રહેલી ધનથી સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ તમે દૂધમાં ઘી અને ખાંડ મિક્સ કરો અને પીપડાના મૂળમાં ચઢાવો. આમ કરવાથી પણ માં લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં ધન-વૈભવ આવશે.

જ્યોતિષ અનુસાર કુંડળીમાં કોઇપણ પ્રકારનો દોષ છે તો સતત સાત સોમવારે શિવ મંદિરમાં શિવલિંગ પર કાચુ દૂધ ચઢાવો. તેનાથી ગ્રહ દશા બદલાઇ જશે સાથે જ તમારી કુંડળીનો સ્વામી અશુભ છે તો દૂધમાં ખાંડ, કેસર કે હળદર મિક્સ કરો અને ऊँ नम: शिवायનું ઉચ્ચારણ કરતા દરેક સાંજે ચઢાવો. તેનાથી સ્વામીની નકારાત્મકતા ઓછી થાય છે અને મંગળ થવાનું શરૂ થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111374352
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now