🙏 ક્રોધ🙏
માનવ જાતના છ શત્રુઓ છે જેમાં ક્રોધ મહા ખતરનાક છે પહેલા જ્યારે ક્રોધ કરીએ ત્યારે આપણા શરીરનાં ૪૭ સ્નાયુનો કાર્ય રત થાય છે અતિ ગુસ્સો કરવાથી લોહી નુ દબાણ વધે છે તેમજ હદય પર બોજ લાગે છે આ થઈ તબીબી ભાષાની વાત
આપણા શાસ્ત્રમાં ક્રોધને મહા નુકશાન કારક તત્વ કહ્યુ છે. ક્રોધિ માણસમાં વિનાશક તાકાત વધે છે . ક્રોધ એ એવુ તત્વ છે કે સારા નરસાનુ ભાન ભુલી જાય છે માનવ જીવનના ક્રોધ અને હતાશા મહાશત્રુ. આ બે શત્રુ જીવલેણ છે અને રહેશે મનુ સ્મૃતિ મા સ્પષ્ટ કહ્યુ છે
સર્વ શાંતિ વિનાશક તત્વ ક્રોધન ભવતુ
આપણા ક્રોધથી વાતવરણમા નકારત્મકતા આવે છે . વિચારશક્તિ પણ નકારત્મક થાય છે તેમજ વાણી પણ વેડફાય છે. અને ભલુ વિચારી શકતાા નથી . આ માટે મહા ક્રોધી દુવાર્સા નો દાખલો જેમના ક્રોધથી વિનાશકતા વધતી. સારા મા સારો રાજા દુવાર્સા મુનિનુ નામ સાંભળી બી જતો .આ એક નકારાતમકા નો ભય. માનવીને ક્રોધ આવે ત્યારે કાયરેક પોતાની જાતને પણ ખતમ કરી દેતો.
અમુક નકારત્મકા જીવન બગાડે છે બીજાનો જીવે લે છે અમુક કક્ષાની વ્યક્તિ જન્મજાત ક્રોધી ન સુધરે બીજાનો જીવ લે એટલે એમની મહાનતા સાબિત કરે છે . અમુક લોકો પોતાની જીદ બીજા પર થોપવા ક્રોધ કરે છે. અમ કમ તાકાત પણ ગુસ્સો વધારે કરે છે .
સૌથી પહેલા ક્રોધ ને કાબુ કરવા મગજમાં બરફ અને જીભમાં સાકર રાખી મૌન થઈ બધુ ભુલી સ્નાન કરી મૌન ધારણ કરી ઈષ્ટદેવ કે કુળદેવી માળા કરવી . નહી પક્ષીઓ દાણા ખાઈ જાય ખેતર માં કાઈ ન રહે તેવી હાલત થાય છે
કોઈનો જીવ તમારો ક્રોધ લે અથવા તમને હાનિ પાેહંચે તેનો કોઈ અર્થ ખરો ? ક્રોધ છોડો જીવન અને શરીર બચાવો
🙏 જય ચામુંડા મા 🙏