માનવી જ્યારે જન્મે છે ત્યારે
સર્વાંગ સુંદર અને પૂર્ણ હોય છે
ધીમે ધીમે તેનામાં વિકારો આવતા જાય છે
અને તે અપૂર્ણતાનો અનુભવ કરે છે
જ્યારે તેને તેના પ્રિયપાત્રનો પ્રેમ મળે છે
ત્યારે તે ફરી પૂર્ણતાનો અનુભવ કરે છે અને
તેને જીવન જીવવા જેવું લાગે છે.
-- પ્રવીણ શાહ
#પૂર્ણ