વાયરસને લીધે ....
✳વેનિસ નદીનું પાણી ચોખ્ખું થઈ ગયું...
✳ઇટાલીના દરિયા કિનારે ડોલ્ફીન આવતી થઈ...
✳જાપાનમાં હરણો રોડ પર ફરતા થઈ ગયા...
✳ચીનનું પ્રદૂષણ રેકોર્ડ લેવલ પર ઘટી ગયું...
✳માણસો બીમાર થઈ રહ્યાં છે પૃથ્વી સાજી થઈ રહી છે...
ટુંક માં સાર અે છે કે...
"આપણે જ વાયરસ છીએ,"
✍🏼 અજ્ઞાત...
💟 સંવેદનાનાં ઝરણાઓ 💟
forwarded msg