આજે ભારત બંધ છે દેશમાં લોક ડાઉન છે, પણ ખરેખર સંપૂર્ણ ભારત લોક ડાઉન રહેશે? શું લોકો #પૂર્ણ રીતે સમજશે આ ગંભીર પરિસ્થિતિ ને કે પોતાનું ધાર્યું જ કરશે?
તમને વિનંતી છે કે please please આ લોક ડાઉન ને સહકાર આપો ઘણા લોકો હજી આ બાબત ને ગંભીરતાથી નથી લેતા તેને જણાવવું કે આ ગંભીર પરિસ્થિતિ ને સમજવા નો પ્રયત્ન કરો. ભારત સરકાર જે પણ નિર્ણય લે છે એ આપડા હિત માટે જ લે છે
#પુર્ણ
- Moni patel