Gujarati Quote in Poem by Jayshree Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઘંટારવ*

ઘરે ઘરે પ્રભુ
જુઓ *ઘંટારવ*
તાળીનો *ગડગડાટ*
ભારતની *એકત્વતા*
ધરા પરના *જાગૃત્વ*
પ્રણામ આ *દેવદૂતો*
સર્વ જનજન ના *અભ્યર્થનાની*
પ્રભુ જો આ *સ્વરનાદ*
સૂણ્યો હોય તો દે *સાક્ષી*

ચારે તરફ છે *ઘંટારવ*
માનવીના *આર્તનાદનો..*

જયશ્રી પટેલ
૨૨/૩/૨૦૨૦

Gujarati Poem by Jayshree Patel : 111373037
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now