કસમથી ઘરમાં સ્વંયભૂ કેદ થઈને "બીગબોસ" વાળી ફિલીંગ આવી રહી છે.
"બીગબોસ ચાહતે હે આપ કિચનમાં આયે."
"બીગબોસ ચાહતે હે આપ લસણ ફોલીએ"
"બીગ બોસ ચાહતે હે આપ માળીયે પર ચઢીએ"
"બીગબોસ ચાહતે હે આપ ટાંકેમેં ઉતરીએ"
"બીગબોસ ચાહતે હે આપ ચડ્ડા પહન કે ઘરમેં મત રખડે"
"બીગબોસ ચાહતે હે આપ પગલા મત પાડીએ"
"બીગબોસ ચાહતે હે આપ નાસ્તે કિ ડીશ ઠેકાણે મેલીએ"
"બીગબોસ ચાહતે હે પાણી કી બોટલ વાપસ ભર કે ફ્રિજમેં મેલે"
"બીગબોસ ચાહતે હે આપ પેપર ગડી વાળકે મેલે"😄