Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ભટકવું

અમસ્તાં અમસ્તાં ભટકો છો શાને?
કારણ વગર આમ ભટકો છો શાને?
ખતરનાક " કોરોના "થી બચવું નથી?
તો અણસમજુ થઈ ભટકો છો શાને!
મોબાઈલ , ઘર ઓફિસ ,બાઈક ,કાર,
ને પોતાને કરો લૉક, ભટકો છો શાને?
ચાર અઠવાડિયા ઘરમાં લોક થા અનિલ,
પછી કદી નહિ પૂછું બધે ભટકો છો શાને?

Gujarati Poem by Anil Bhatt : 111372762
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now