Gujarati Quote in Motivational by Ashishkumar Tailor

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આગ તો મન માં લાગી હોવી જોઇએ, બાકી રામ મંદિર અયોધ્યા માં બને કે ઘર માં, જો તમે લાઈફ મા કોઈ ને કામ ના લાગી શક્યા ને તો કંઈ જ કામન નું નથી.ને પણ તમે હજી પણ નાય જાગો ને તો તમારા સપના પુરા કરવા માટે કોઈ નાય આવે. મેહનત કરતા આવડે છે અને એ હું કરીશ જેઠી જે લાઈફ જીવવી છે એ હું જીવું.


મારા અંત ની શું જાણે તું?, મારા આરંભ ની જ શું ઓણખ તને!, મારા કાલ ની શું ફિકાર તને ? મારી આજ ની તને કયા જાણ છે!

આ કર્મ ના જ તો શસ્ત્ર છે, લે ધારણ કરી ને છું ઊભો, બસ મન માં તો માત્ર વિશ્વાસ છે, લે જે તું સભળે આ સંગીત છે, એ મારી જીત નો તો અભીનાદ છે,


જો વિઘ્ન ને કે તાયારી કર, એ વિઘ્ન પણ મારા થી ભયભીત છે, હવે ભલે આગળ કય પણ થાય, પણ મારી જીત તો સુનિશ્ચત જ અભીનાદ છે, કારણ કે હવે માત્ર હું અને માત્ર હું જ જીતિસ, કેમ કે મારી તો હાર માં પણ જીત  નો એહસાસ છે,


એ હાર થી પણ શીખી ગયો કે મેહનત ની આગળ તકદીર પણ જાય જુકે, તું શાની રાહ માં ઉભો તને તો તારા પ્રારંભ  નો પણ ક્યાં અંદાજ છે! 


જો પરિસ્થિતિ ઓ વિચિત્ર છે તો મારી આવડત અજીબ છે, વિચિત્ર રૂપી ચિત્ર ભલે, પણ મને ક્યાં કોઈ હવે ગભરાટ જ છે. 


આજ મારી જીત નું ગીત છે , જા હવે તું જાય ને ગા , બાકી મારી તો દરેક રીત બી જીત છે ને મારી તો હાર માં બી મારી જીત છે. Written by Ashishkumar Tailor

Gujarati Motivational by Ashishkumar Tailor : 111372411
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now