તું ખાસ છે💓
તું ખાસ છે💓
ભલે પાસે નથી છતાં તું ખાસ છે
મન નથી ભરાતું તારા વિચારો થી એટલે તો આંખો માં છુપાવેલ તારા હસતા ચહેરા ને જોવાની ક્ષણ પણ ખાસ છે...
રાતની વાતો માં તારો સાથ ખાસ છે,
પણ વાતો કરતા કરતા મારા હાથ માં તારો હાથ ખાસ છે...
મારા સપનાઓ કરતા તારા સાથે વિતાવેલી હકીકત ખાસ છે...
હા તું ખાસ છે!💓