Gujarati Quote in Microfiction by M Edward Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ouR First Kiss😘

આ સાંજ ની સંધ્યા કેટલી વ્હાલી લાગે મને..,
મેં તને મળી શકવાનો કંઈક પ્રયાસ કર્યો લાગે મને..।

રોજ ની જેમ દરરોજ ને ઊપરથી પાછું હરરોજ સમય થંભી જાઇ જાણે કોફી ના કેફ ની હો પ્યાસ લાગે મને..।

સમય રોક્યો રોકાઈ ના ને ટોક્યો કોઈનો થાયે ના હા કંઈક કરીછુટવાના પ્રયત્નો માં આ માણસ રચ્યોપચ્યો લાગે મને..।

એટલે થાઈ છે કેવું ખબર તમને..?
થોડુંક આમ હું લખું ને મારી બાલ્કની મને કેય દોસ્ત મારી સાથે બેઘડી તું સમય વિતાવે છે તો જાણે તારું કોઈ ગમતું કારણ લાગે મને..।

હું કહું કેમ કરી સમજાવું તને ખુલ્લા અવકાશનો છે પ્રેમ..,
અનરાધાર આ ધરતી ને ભીંજવવાનો ભીનો સ્પર્શ લાગે મને..।

જો એક વાત કઉં secret છે કોઈને કંઈશ ના..!
મારા શ્હેર ને કાંઠે એક “Seaside Causeway Bay” બીચ કે જ્યાં હું ઘણો સમય બેસી રઉં મારો..,
મોજાની લ્હેર એ જોઈને કે એકાંત સાથે મારી મુલાકાત લાગે મને..।

#કુદરત તારો પાર અપાર વગર માંગ્યે તે આપ્યું ઘણું
ખોબો ધરી જો ઝીલવા બેસુ દરિયાથી સીધ્ધા હો તારા દ્વાર લાગે મને..।

અહિં સુધી પહોંચતા કંઈ કેટલુંયે છુટ્યું ને ગુમાવ્યુએ ઘણું..,
આજ જેમ દરરોજ ખુલ્લી આંખે કરેલી રાતોની સવાર પછી આંખે ઝાકળ બની કોઈ ચુમ્યું લાગે મને..।

આંખે ઝાકળ બની કોઈ ચુમ્યું લાગે મને..।

Insta @શબ્દો નો શુભઆરંભ
Insta @mysterious_madhav

Gujarati Microfiction by M Edward Patel : 111372271
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now