Gujarati Quote in Blog by RaviKumar Aghera

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

8 વાગ્યાંનું રાજકોટ પણ રાતના 2 વાગ્યાં જેવું થઈ ગયું છે,
મામાં અને માસીઓ રોડ પર દંડા લઈને ઊભાં છે,
મુરતિયા રોડ પર ઉઠક-બેઠક કરી રહ્યાં છે
અને
કુદરત માનવીની આ કપરી સ્થિતિ જોઈ રહી છે....
#કોરોનાંતારોઅજંપો

- Mr. R

Gujarati Blog by RaviKumar Aghera : 111372233
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now