Lock Downએ કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે,
અત્યાર સુધી જે પપ્પા વ્યસ્ત હતા Officeના કામમાં,
હવે એમને મળ્યો છે સમય એમના બાળકો સાથે રમવાનો અને વાતો કરવાનો,
માનવું મારું એ છે કે જો Internet Service પણ થોડો સમય બંધ કરી તો એ પિતા થોડો વધારે Quality Time વિતાવી શકે,
કારણ કે આજકાલ આ Technologyએ ઘણી રૂકાવટ લાવી નાખી છે પિતા અને સંતાન વચ્ચે વાત કરવા માટે,
Internet આવ્યા પછી યાદ કરો જરા કે છેલ્લે ક્યારે પરીવાર સાથે વાતો, ગમ્મત મસ્તી કરી હશે,
આ Technology પણ સંબંધમાંથી ઘણું બધું છીનવી ગઈ તેમ છતાં સતત એના સાથે જ જોડાઈ રહેવું ગમે આપણને,
હવે લાગે છે આ Lock Down Situation સંબંધોમાં લાવશે થોડો સુધારો,
ભલે થોડાક સમય માટે પણ બાળકને એમ નહીં થાય કે પપ્પાને સમય જ નથી મારા માટે,
શાળા-કોલેજો છે બંધ તો હવે સંતાન માતા સાથે પણ વધુ સમય વિતાવી શકશે!!